જીવનમાં સકારાત્મક ઉર્જા આપવા માટે નાણાં પર પુસ્તક – “Hello! This is Money Speaking”| News Inside
News Inside/ Bureau: 21th November 2021 ધનરાશિ જાગૃતતા એટલે કે મની કોન્શિયસનેસના અનન્ય મનો-આધ્યાત્મિક સંદેશાઓ સાથેનું એક અસામાન્ય પુસ્તક “હેલો! ધીસ ઈઝ મની સ્પીકિંગ” જેમાં લેખિકા Dr આત્મન પરમારના અદભુત વિચારોને ચેનલાઈઝ કરવામાં આવ્યું છે એનું આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સમયે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમના શ્રીમતી અંબિકા…