સાવધાન રહો અમદાવાદના RTO સર્કલ પાસે બની આવી ઘટના તમારી પાસે ન બને તેનું ધ્યાન રાખજો…..
અમદાવાદ: અમદાવાદ ના આરટીઓ સર્કલ પાસે મહિલા ના ગળા માંથી સોનાં ના દોરા ખેંચી બાઇક ચાલક ફરાર બાઇક ચાલક યુવક દ્વારા મહિલા ના ચેન ખેંચતા મહિલા નીચે પટકાઈ હાલ મહિલા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ સમગ્ર ઘટના ના સીસીટીવી આવ્યા સામે સમગ્ર ઘટના ને લઈને રાણીપ પોલીસ સ્ટેશન માં નોંધાઇ ફરિયાદ News Inside/ Bureau: 20 November…