રાજ્યમાં હવે સવારના 9થી 6 વાગ્યા સુધી હેર સલૂન સહિતના વેપાર-ધંધામાં છૂટછાટ

NEWS INSIDE/BUREAU: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રી એ કોર કમિટી માં આ નિર્ણય કરવા…

અમદાવાદ: રાણીપ વિસ્તારમાં રહેતા લોકોમાં પાણી ના મળતા રોષ

NEWS INSIDE પ્રજાની પ્રાથમિક જરૂરિયાત પાણી હોવા છતાં રાણીપ વિસ્તારમાં તેની જ ખપ છેલ્લા ઘણા સમય થી નહિવત પાણી આવતા પ્રજામાં રોષ છતાં નવા વાડજ વિસ્તારના ધારાસભ્ય તેમજ કોર્પોરેટરના પેટનું પાણી નથી હલતું અવારનવાર તંત્રને જાણ કરવા છતાં સ્થિતિ તેમ ની તેમ જ રોજ નવા વાડજ વર્ડ ના રાણીપ વિસ્તારમાં રહીશોના ઘરમાં સાંજના સમયે પાણી…

HC: હવે સાબરમતી રિવરફ્રન્ટ પર પાર્ક કરેલ વાહનો માટે કોઈ ચાર્જ નહીં

અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સાબરમતી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જોકે હાલમાં સાબરમતી રિવરફ્રન્ટના રોડ ઉપર ટ્રાફિક વધી રહ્યો છે. બીજી અહીં આવનારા મુલાકાતીઓ પણ વધી રહ્યાં છે. ત્યારે રિવરફ્રન્ટની મુલાકાતે આવેલા એક અમદાવાદી વ્યક્તિને કડવો ટ્રાફિક પોલીસનો કડવો અનુભવ થયો હતો. રિવરફ્રન્ટ પર નો પાર્કિંગનો કોઈ ઝોન ન હોવા છતાં…

અમદાવાદ : પોલીસ ઉચ્ચ અધિકારીના ઘરમાં ૧૪ લાખની ઘરફોડ ચોરી

NEWS INSIDE: H ડિવિઝન માં ACP તરીકે ફરજ બજાવતા P.M. પ્રજાપતિના ઘરમાં થઈ ચોરી વસ્ત્રાપુર સરકારી વસાહતમાં રહેતા હતા પોલીસ અધિકારી સોનાના દાગીના, કિંમતી ચીજ વસ્તુ અને ૭ લાખ રોકડ સહિત કુલ ૧૪ લાખની ઘરફોડ ચોરી અમદાવાદ શહેર ખાતે મદદનિશ પોલીસ કમિશ્નર પ્રકાશભાઈ એમ પ્રજાપતિના પત્ની લતાબેન પ્રજાપતિ દ્વારા ઘરમાં થયેલી ચોરીની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ…

COVID-19 ની બીજી લહેર: 22.7 મિલિયન ભારતીયો બેરોજગાર- મહેશ વ્યાસ

ન્યૂઝ ઇનસાઇડ  કોવિડ -19ના બીજા મોજાથી લાખો ભારતીય બેરોજગાર બન્યા છે, જે ફક્ત બે મહિનામાં (એપ્રિલ અને મે) \ 22.7 મિલિયન લોકોએ નોકરીઓ ગુમાવી દેશે, એમ ભારતીય અર્થશાસ્ત્રના કેન્દ્રના મુખ્ય અધિકારી મહેશ વ્યાસે જણાવ્યું હતું. “બીજી વેવ દરમિયાન અમે એપ્રિલ અને મે મહિનામાં 22.7 મિલિયન નોકરીઓ ગુમાવી દીધી છે. દેશમાં કુલ નોકરીઓની સંખ્યા 400 મિલિયન…

કરજણ: ખેડૂતે વડોદરા જિલ્લાના ગરમ આબોહવામાં ઠંડા પ્રદેશના ફળ રોપ્યા

NEWS INSIDE ખેડુતોની ઉદ્યમવૃત્તિ, પ્રયોગો અને કૃષિ કુશળતા હંમેશાં નવા પરિમાણો, પરિણામો અને પાક આપે છે. આને કારણે, કચ્છ જેવા સુકા અને મોટે ભાગે રેતાળ વિસ્તારમાં, કેસર ઉગાડવામાં આવે છે અને જામનગર જિલ્લામાં, વિદેશી ડ્રેગન ફળની ખેતી કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં ખેડુતોએ કેસર ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે અને વિશેષતા એ છે કે જો તેઓ…