news inside

બાકરોલ ગામે દીપડાએ હુમલો કરતાં યુવકને ગંભીર ઇજા

દીપડાના હુમલાને પગલે લોકોમાં ભયનો માહોલ News Inside ગોધરા: ઘોઘબાના બાકરોલ ગામમાં ઘર આંગણે દીપડો આવીને મકાનમાં ઘુંસી યુવક પર હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. યુવક પોતાનો જીવ બચાવવા માટે દીપડાને મકાનમાં પુરી લોકોને એકઠા કર્યા હતા. 12 કલાક પછી દીપડાને મકાન માંથી બહાર નીકાળવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકની સતર્કતાના કારણે…

news inside

કોરોના મહામારી / દિલ્હીમાં લૉકડાઉન છતા કોરોના બેફામ, 24 કલાકમાં ચિંતાજનક 24,638 કેસ નોંધાયા.

News Inside દિલ્હીમાં લૉકડાઉનના સતત ત્રીજા દિવસે પણ કોરોનાવાયરસના આંકડા ચિંતાજનક નોંધાયા છે. બુધવારે 24 કલાકના આંકડા આવ્યા પછી દિલ્હી સરકારની ઉડી શકે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24638 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ 249 લોકોનાં મોત નીપજ્યાં છે. હવે દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને 9,30,179 થઈ ગઈ છે. આ 8,31,928 લોકો…

news isndie

રાજકોટ : હોસ્પિટલમાં ઇમર્જન્સીમાં દાખલ કરવા 9 હજાર લઇ ઉપર સુધી સેટિંગ હોવાનો યુવકનો દાવો

News Inside  એક બેડની સુવિધા તુરંત આપી માત્ર દાખલ કરવાનો ચાર્જ 9 હજાર રૂપિયા કલેક્ટર રેમ્યા મોહ દ્વારા પૈસા ઉઘરાવતા યુવાન વિરુદ્ધ કડક તપાસના આદેશ રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલ અન્ય શહેરની જેમ કોરોના સંક્રમિત દર્દીઓથી હાઉસફુલ થઇ ગઈ છે . ત્યારે આ સમયનો દુરુપયોગ કરનાર બે આરોપીઓએ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે એક બેડના…

news inside

વડોદરા : ઝેરી દ્વાય માંથી સેનિટાઇઝર બનાવેલ 46.81 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરાની ગોરવા BIDCની એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવવામાં આવતું હતું. NEWS INSIDE વડોદરા: શહેરની ગોરવા BIDCની એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી કહેવાતું દ્રવ્ય મિથેનોલનો ઉપયોગ કરી સેનિટાઇઝર બનાવવામાં આવતું હતું. ફેક્ટરીના સંચાલક નીતિન કોટવાણીની અટકાયત કરવામાં આવી છે. આરોપીનો કોરોના ટેસ્ટ કરી આગળની વધુ કાર્યવાહી પોલીસ કરી રહી છે. મંગળવારના રોજ પીસીબીને મળેલ બાતમીના આધારે ગોરવા BIDCમાં…

CSK VS KKR IPL MATCH

IPL મેચ રિપોર્ટ: ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 18 રનથી હરાવ્યો

• ચેન્નાઈ સુપર કિંગ્સ (220/3) એ કોલકાતા નાઈટ રાઇડર્સ (202-ઓલઆઉટ) ને 18 રનથી હરાવ્યો • ફાફ ડુ પ્લેસિસને 95 રનની અણનમ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. દિપક ચહરથી આગળ (29 વિકેટે 4) • સીએસકેએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અનુગામી ત્રીજી જીતથી ટોચ પર સ્થાનથી પછાડ્યું

news inside lockdown in mumbai

મહારાષ્ટ્રમાં આવતી કાલથી 1 મેં સુધી લોકડાઉન

મહારાષ્ટ્રમાં અંતે લોકડાઉનનું એલાન 1લી મે સુધી કડકમાં કડક નિયંત્રણ જો કે ફર્સ્ટવેવ કરતાં હશે થોડું હળવું તમામ ખાનગી દુકાનો, મોલ, ઓફિસ બંધ તમામ સરકારી કચેરીમાં 15 ટકા જ સ્ટાફ આવશ્યક સેવાઓ જ રહી શકશે ચાલુ લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોને પરવાનગી લગ્ન સમારોહ માટે 2 કલાકનો જ સમય નિયમોનું ઉલ્લંઘન થશે તો 50 હજાર…

odhav police

અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં દારૂની રેલમછેલ

ડ્રાય સ્ટેટ ગુજરાત માત્ર કહેવા પૂરતું જ, દારૂનું વેચાણ ખુબ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં બેફામ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. આશ્ચર્યજનક વાત તો ત્યારે લાગે જયારે વિસ્તારમાં કર્ફ્યુ દરમ્યાન કશું ના મળતું હોય તે સમયે દારૂ નું વેચાણ બેફામ કરવામાં આવતું હોય છે. સૌ જાણે છે કે ગુજરાતમાં દેશી તેમજ વિદેશી…