ગાંધીનગર શાહપુર બ્રિજ નીચે મળી મહિલાની લાશ, ડભોડા પોલીસે પંચનામું કરી લાશને PM માટે સિવિલ મોકલાઈ

ગાંધીનગર જિલ્લા ના શાહપુર ગામ નજીક સાબરમતી નદી ના શાહપુર બ્રિજ ની નજીક માં એક લેડીજ નો મૃત દેહ જોવા મળતા રોડ પર પસાર થઈ રહેલ પબ્લિક ના ટોળેટોળાં એકઠા થયા હતા ને આ વાતની શાહપુર ના સરપંચ બાબુજી ઠાકોર ને જાણ કરતાં તેમને ડભોડા પોલીસ ને જાણ કરવામાં આવી હતી ત્યારે ઘટના સ્થળે પોલીસ કાફલો આવીને તપાસ ના ચક્રોગતિમાન કર્યા હતા ને પુજા મેડમ.મસાણી સર. તેમજ પોલીસ કર્મચારી આવી ને ઘટના સ્થળે કોઈ સુરાગ મળ્યો ન હતો .મડૅર છે કે કુદરતી હાજતે બેઠેલ લેડીજ ને અટક નો હૂમલો આવ્યો…