KGF: Chapter 2 નું ટીઝર આ ખાસ સમયે થશે રિલીઝ, સોશિયલ મિડિયા પર ટ્રેન્ડ થયો વાઇરલ

KGF માં રોકીભાઇનો દમદાર રોલ કર્યા બાદ તેના બીજા ચેપ્ટરમાં કન્નડ સુપરસ્ટાર યશ ફરીથી ધમાલ મચાવશે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે ફિલ્મનાં ડિરેક્ટર એવા પ્રશાંત નિલે આ ફિલ્મનાં ટીઝરની રિલીઝ અંગે માહિતી આપી છે. પ્રશાંત નિલે કરેલી ટ્વિટ અનુસાર ફિલ્મ 8મી તારીખે સવારે 10:18 એ રિલીઝ થશે. બોલિવુડ એક્ટર સંજય દત્ત આ ફિલ્મમાં ‘અધિરા’નો રોલ કરી રહ્યો છે, જેની ખાસ રાહ જોવાઇ રહી છે. ફિલ્મના પોસ્ટરમાં સંજય દત્તે મેટલની તલવાર પકડેલી છે. સંજય દત્તની સાથે જોવા મળશે આ ખાસ એક્ટર્સ આ ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત રવિના ટંડન,…