આશ્ચર્યજનક રિપોર્ટ: વર્ષ 2020થી પૃથ્વી ઝડપથી ફરવા લાગી છે વધુ જાણકારી માટે ક્લિક કરો.

વૈજ્ઞાનિકો પણ  મુકાયા, છેલ્લા 50 વર્ષમાં પહેલી વાર બની આવી ચોંકાવનારી ઘટનાદેશમાં ચાલી રહેલી મહામારીને કારણે અડધા દેશના લોકો ઘરમાં બેઠા છે, લાગે છે જાણે સમય થોભી ગયો છે, પણ આંકડા પ્રમાણે સમય ઝડપથી ભાગી રહ્યો છે. આવું માત્ર કહેવા માટે નથી, પણ વાસ્તવમાં ધરતી પોતાના એક્સિસ પર સામાન્ય કરતાં વધુ ઝડપથી ફરી રહી છે, જેને કારણે દિવસની લંબાઈ 24 કલાકથી ઓછી થઈ ગઈ છે. પૃથ્વીની આ ગતિ છેલ્લાં 50 વર્ષમાં કોઈપણ સમયની તુલનામાં ઝડપી છે. પૃથ્વી 24 કલાક પહેલાં એક ચક્કર પૂરું કરે છેહવે વૈજ્ઞાનિકો પણ આ વાતથી હેરાન…

શિક્ષિત સરપંચે નગીચાણા ગામની કરી કાયાપલટ :ગુજરાત

– ગામમાં ૧૦૦ ટકા ઘરોમાં શૌચાલય– રૂા.૪૫ લાખના ખર્ચે તમામ રસ્તા પેવર બ્લોકથી મઢાયા– ઘરે-ઘરે નળ દ્રવારા પાણી વિતરણ– સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ ગામ– ખાનગી શાળાને ટક્કર આપે તેવું રૂા.૭૫ લાખના ખર્ચે નિર્મિત પે સેન્ટર શાળાનું બિલ્ડીંગ– ગ્રામ પંચાયતનુ અદ્યતન બિલ્ડીંગ– જિલ્લા દુધ સંઘનું બી.એમ.સી સેન્ટર– ગ્રામજનોને સ્વચ્છતા-સવલતો આપી નગીચાણા બન્યુ આદર્શ ગામ જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના નગીચાણા ગામમાં પ્રવેશો ત્યાં જ આંખને ઠારે તેવા દ્દશ્યો નજરે પડે છે. સુંદર પ્રવેશદ્વાર, ડોમ અને બન્ને બાજુ લીલાછમ વૃક્ષો પ્રવેશ દ્વારથી જ તમારૂ સ્વાગત કરે છે. ગામનું બસ સ્ટેન્ડ પણ આદર્શ પ્રાથમિક…