રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા નાર્કોટીક્સની મેગા ડ્રાઈવ યોજવામાં આવી

news inside

નાર્કોટીક્સની બદી રોકવા સમગ્ર રાજ્યમાં પોલીસની મેગા ડ્રાઈવ, 79 આરોપીઓની ધરપકડ કરવામાં આવી Nidhi Dave, Journalist ગુજરાત : રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા ખાસ યોજના બનાવીને એક મહિનાની નાર્કોટિક્સ ડ્રાઈવ યોજવા આવી હતી. રાજ્યની તમામ પોલીસને નાર્કોટિક્સના આરોપીઓને પકડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. સામાન્ય રીતે રાજ્યમાં યુવાનોમાં નશીલા પદાર્થનું વેસન કરવાનો ક્રેઝ વધુ જોવા મળતો હોય છે. યુવાનો નશીલા પદાર્થો દૂર રહે અને રાજ્યમાં ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોને નાબૂદ કરવા સમગ્ર રાજ્યં તમામ પોલીસ દ્વારા એક મહિનાની ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડ્રગ્સ,ગાંજો,અફીણ, ચરસ, હેરોઇન, મેફેડ્રોન, જેવા માદક પદાર્થોના…