બકરી ઈદને લઇ અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું

news inside

Bansari Bhavsar, Journalist પશુને શણગારીને સરઘસ કાઢવા પર લગાવી રોક પશુના અવશેષો જાહેરમાં ફેંકવા પર થશે દંડ પશુની જાહેરમાં કે મહોલ્લામાં કતલ ન કરવાનો આદેશ જાહેરનામાનો ભંગ કરનારની વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી મુસ્લિમ ધર્મ મુજબ “બકરી ઈદ” (ઈદ-ઉલ-અઝા) ના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવતી હોય છે. પરંતુ કોરોનની મહામારી દેશભરમાં ચાલતી હોવાના કારણે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોનની ખાસ પ્રકારની ગાઇડલાઇન મુજબ કોઈ પણ ધર્મના લોકોએ જે તે તહેવારોની ઉજવણી ભેગા થઈને કરવી નહિ તેમ ઉલ્લેખ કરી આદેશ…

GMDC ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા યુવાનોએ પોલીસને જોઈ નાસભાગ મચાવી – ક્રિકેટ બેટ અને મેચિસ બોલનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો.

news inside gmdc

Nidhi Dave, Journalist અમદાવાદ : રવિવારની વહેલી સવારથી શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડ પર યુવાનો ક્રિકેટ રમતા નજરે પડતા હોય છે. ક્રિકેટ ચાહકો વહેલી સવારથી જ ક્રિકેટ રમવા માટે ભેગા થઇ જતા હોય છે. પરંતુ ક્રિકેટ રસિયાઓને અત્યારે કોરોનાની મહામારીનું ભાન ભૂલતા GMDC ગ્રાઉન્ડ માં ક્રિકેટ રમવા માટે પોહ્ચ્યા હતા. ખુબજ મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમતા હોવાના કારણે પોલીસનો કાફલો GMDC ગ્રાઉન્ડ પર પોહ્ચ્યો હતો. મોટી સંખ્યમાં યુવાનોને માસ્ક પણ પેહર્યું ન હતું તેમજ કોઈ જ પ્રકારનું સોસીયલ ડિસ્ટન્સ રાખ્યા વગર માત્ર ક્રિકેટ રમવામાં મોહિત યુવાનોએ જયારે એકાએક પોલીસ…

ભારતીય કોરોના રસી Covaxinનું 50 પર ટ્રાયલ, પરિણામ આનંદપૂર્વક રહ્યું

covaxin bharat news inside

News Inside Team, દિલ્હી : ભારતની પ્રથમ કોરોના વાયરસની રસી Covaxinનું ટ્રાયલ ઝડપથી ચાલી રહ્યું છે. PGI રોહતકમાં મનુષ્યો પર કરાયેલા તેના ફેઝ 1 ટ્રાયલનો પહેલો ભાગ પૂરો થઈ ગયો છે. જયારે દવાનું ટ્રાયલ માટે ભારતીય 50 લોકોને આ વેક્સીનનો પહેલો ડોઝ અપાયો છે. શનિવારે PGI રોહતકના વૈજ્ઞાનિકોએ ફેઝ-2ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેવું જાણવા મળ્યું છે. તેમણે 6 વધુ લોકોને વેક્સીનના ડોઝ આપ્યા છે. ટ્રાયલ ટીમમાં મુખ્ય ઈનવેસ્ટિગેટર ડો. સવિતા શર્માએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, વેક્સીન ટ્રાયલના શરૂઆતના પરિણામ સારા આવતા ટ્રાયલ ટીમને પ્રોત્સાહન મળ્યું છે. દિલ્હી…