ગુજરાતના 1986 બેચના ત્રણ IPS અધિકારીઓને પ્રોમોશન

Nidhi Dave, ગુજરાત રાજ્યના 1986 બેચના ત્રણ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું. DGP ગ્રેડનું પ્રમોશન આપવામાં આવ્યું. આ પ્રમોશનમાં પ્રથમ સ્થાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના સ્પેશિયલ ડિરેક્ટર IPS કેશવ કુમારનું નામ છે. જેઓએ ACB માં સારી કામગીરી કરી હોવાના કારણે તેઓને DGP ગ્રેડનું પ્રોમોશન આપવામાં આવેલ છે. ત્યાર બાદ બીજા ક્રમે IPS ડો.વિનોદ કુમાર માલ નું નામ છે. જેઓ પણ 1986 બેચના IPS હતા. હાલ તેઓ ગાંધીનગર ખાતે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકેની ફરજ બજાવે છે. તેઓને પણ DGP ગ્રેડ પૅનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્રીજા ક્રમે CID ક્રાઇમ…

પુણેના 75 વર્ષીય આજી માં નો વાઇરલ વિડિઓ ટ્રેન્ડિંગમાં : VIRAL

પુણેના 75 વર્ષીય આજી માં નો વાઇરલ વિડિઓ ટ્રેન્ડિંગમાં : VIRAL

દરેક સોશ્યિલ મીડિયામાં હાલમાં એક જ વિડિઓ જોવા મળી રહ્યો છે.જેમાં પુણેના વૃદ્ધ મહિલા શેરીઓમાં પોતાની કુશળતા દર્શાવી રહ્યા છે.આમ કરી પોતાના પરિવાર માટે પૈસા ભેગા કરે છે.વૃદ્ધ મહિલાની કુશળતાથી રિતેશ દેશમુખ પ્રભાવિત થયા છે.રિતેશ દેશમુખ વૃદ્ધ મહિલાની માર્શલ આર્ટ કુશળતાથી સંપૂર્ણ પ્રભાવિત છે અને ગુરુવારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 75 વર્ષીય મહિલા પુનાની છે અને કોરોનાવાયરસ લોકડાઉન વચ્ચે પોતાને ટકાવી રાખવા માટે તે શેરીઓમાં પોતાની આવડત દર્શાવે છે અને તેના પરિવાર માટે પૈસા ભેગી કરે છે.વીડિયોને પહેલા ટ્વિટર પર એક યુઝર, હતિન્દરસિંહે શેર કર્યો હતો…

શ્રાવણ માસમાં આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં નહિ યોજાય લોકમેળા : CORONA EFFECT

શ્રાવણ માસમાં આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં નહિ યોજાય લોકમેળા : CORONA EFFECT

કોરોના મહામારીને કારણે તાજેતરમાં જ અમરનાથ ની યાત્રા  પર રોક લગાવામાં આવી છે ત્યારે શ્રવણ માસમાં સૌરાષ્ટ્રમાં યોજાતા તમામ લોક મેળાઓ પણ નહિ યોજાઈ શકે.50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ માસમાં લોકમેળાનું આયોજન નહિ થઇ શકે.ત્યારે ગુજરાત બહારના શ્રદ્ધાળુઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે.દર શ્રાવણ મહિના માં સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાઓનું આયોજન થતું આવ્યું છે.સૌરાટ્રના સૌથી મોટા એવા રાજકોટ જિલ્લામાં યોજાતા લોકમેળામાં 5 જ દિવસમાં લગભગ 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે.શ્રાવણ માસ દરમ્યાન આખા સૌરાષ્ટ્રમાં 100 જેટલા લોકમેળાઓનું આયોજન થતું હોય છે.જન્માષ્ટમી…

ગૃહ મંત્રાલયએ 15 મી ઓગસ્ટની ઉજવણી ન કરવા આદેશ કર્યો

Newsinside team, સ્વતંત્રતા દિવસની ઉજવણી ટેક્નોલોજીનો ઉપયોગ કરી કરવા જણાવ્યું ગૃહ મંત્રાલય (એમએચએ) સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સલાહકાર જારી કરે છે. તમામ સરકારી કચેરીઓ, રાજ્યો, રાજ્યપાલો વગેરેને જાહેર જનતાના મંડળને ટાળવા અને ઉજવણી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. સામાન્ય રીતે દરવર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવતી હોય છે. સરકારી તેમજ ખાનગી સ્થળો અને જાહેર સ્થળો ઉપર પણ ભવ્ય રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોવાથી ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ તો છે પરંતુ કોરોના વાઇરસના કારણે દેશમાં ચાલતી મહામારીને ધ્યાનમાં રાખી…

માત્ર 30 સેકન્ડમાં થશે કોરોનનું ટેસ્ટિંગ

covid19 corona testing new technology news inside

News inside team, ઇઝરાયેલની નવી ટેક્નિકથી અવાજ અને શ્વાસથી કોરોનાની તાપસ કરવામાં આવશે. કોરોનની મહામારીમાં વાઇરસની સામે લડવા માટે કોરોના ટેસ્ટિંગ વધુ પ્રમાણમાં થવા ખુબજ જરૂરી છે. દેશના અનેક ભાગોમાં ટેસ્ટિંગ કરવા માટે ઘણી મુશ્કેલીઓ થઇ રહી છે. જો કે, આ મુશ્કેલીઓ દૂર કરવા માટે ઇઝરાયેલની નવી ટેક્નિક કમાલ દર્શાવી શકે તેમ છે. નવી ટેક્નિકની તપાસ માટે ઇઝરાયેલની ટિમ ભારત આવશે ઇઝરાયેલની ટિમ દ્વારા ભારતમાં આ નવી ટેક્નિકની તપાસ સફળ થશે તો માત્ર 30 સેકન્ડમાં કોરોનનો ટેસ્ટિંગ કરી શકાશે. ઇઝરાયેલના વૈજ્ઞાનિકોની એક ટિમ વેશષ વિમાનમાં ભારત આવી રહી છે. જે…

સોસીયલ મીડિયામાં ઓપિનિયન પોસ્ટ મુકવા બદલ પોલીસ ધરપકડ નહિ કરી શકે

act 66 remove newsinside

Mahesh Dave – Director of News Inside * IT એકટની 66 – એ કલમ ગેરવ્યાજબી * પોસ્ટ મુકવા બદલ ધરપકડ નહીં કરવામાં આવે * સોશિયલ મીડિયા માં પોસ્ટ મુકવી નાગરિક નો મુળભુત અધિકાર — સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપતા કહ્યુ હતું કે આઈ.ટી એક્ટ ની કલમ 66 અને 66 A બંધારણીય કલમ 19(1)(A) દ્વારા નાગરિકોને આપવામાં આવેલ મૂળભૂત અધિકાર નું ઉલ્લંઘન છે. નોંધનીય છે કે 19(1)(A) માં ભારતના દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા નો અધિકાર આપે છે કોર્ટના આદેશ બાદ ફેસબુક,ટ્વિટર,વોહ્ટસપ જેવા સોશિયલ મીડિયા માધ્યમો ઊપર કોય…

શું ગુજરાત દુનિયાનું ડ્રગ કેપિટલ બની રહ્યું છે?

newsinside

Nidhi Dave, ગુજરાતના દરિયાકાંઠે અવાર નવાર જુદા જુદા પ્રકારના ડ્રગ્સ મળી આવતા હોય છે. તાજેતરમાં જ ચરસનો ખુબ મોટો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે મળી આવ્યો છે. ચરસ માત્ર એક નહિ પરંતુ હેરોઇન અને ઘરેલુ ગાંજા સીન્થેટીક દવાઓના ઉત્પાદન અને દાણચોરી જેવા ગુન્હાઓ કરતા લોકોની ધરપકડ કરતા અધિકારીઓ કાયદામાં પરિવર્તન લાવે છે જેથી વધુ સારી દરિયાઇ સલામતી સુનિશ્ચિત થાય. ગાંધીના ગુજરાતને ડ્રાય સ્ટેટ રાખવામાં આવ્યું છે. પરંતુ ડ્રાય ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ માટે સૌથી વધુ પસંદનું સ્થળ બની રહ્યું છે. ગુજરાતમાં આવેલો 1600 કિલોમીટરનો વિશાળ દરિયાકાંઠો હોવાના કારણે ડ્રગ્સ માફિયાઓ અને દાણચોરી કરતા…