માત્ર 30 સેકન્ડમાં થશે કોરોનનું ટેસ્ટિંગ

covid19 corona testing new technology news inside

News inside team,

ઇઝરાયેલની નવી ટેક્નિકથી અવાજ અને શ્વાસથી કોરોનાની તાપસ કરવામાં આવશે.

કોરોનની મહામારીમાં વાઇરસની સામે લડવા માટે કોરોના ટેસ્ટિંગ વધુ પ્રમાણમાં થવા ખુબજ જરૂરી છે. દેશના અનેક ભાગોમાં ટેસ્ટિંગ કરવા માટે ઘણી મુશ્કેલીઓ થઇ રહી છે. જો કે, આ મુશ્કેલીઓ દૂર કરવા માટે ઇઝરાયેલની નવી ટેક્નિક કમાલ દર્શાવી શકે તેમ છે. નવી ટેક્નિકની તપાસ માટે ઇઝરાયેલની ટિમ ભારત આવશે ઇઝરાયેલની ટિમ દ્વારા ભારતમાં આ નવી ટેક્નિકની તપાસ સફળ થશે તો માત્ર 30 સેકન્ડમાં કોરોનનો ટેસ્ટિંગ કરી શકાશે. ઇઝરાયેલના વૈજ્ઞાનિકોની એક ટિમ વેશષ વિમાનમાં ભારત આવી રહી છે. જે ભારતીય લાખો લોગો ઉપર આ નવી ટેક્નિકથી કોરોનનું ટેસ્ટિંગ કરશે જેમાં મનુષ્યના અવાજ અને શ્વાસની તપાસ કરી ટેસ્ટિંગ થાય છે કે, જે તે વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહિ.

Related posts

Leave a Comment