કર્ણાટક: ઝેરી પ્રસાદ ખવડાવવાથી થયા 15ના મોત, કરી મહંતની ધરપકડ

કર્ણાટકના ચમરાજનગર જિલ્લાના મરમ્મા મંદિરમાં પ્રસાદ ખાદ્યા બાદ 10 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક બનેલી છે.

જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે, જમવામાં કંઇ ગડબડી થઇ હોવાના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રસાદ જમ્યા બાદ લોકોના મોત થતા ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો. અફરા તફડીમાં નાજુક બનેલી સ્થિતિમાં લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


Related posts

Leave a Comment